વિશ્વનાં સૌથી શક્તિશાળી વ્યક્તિ ની કાર, જેમાં માણસ વિચારી ના શકે તેવા ફિચર્સ ધરાવે છે.

By | February 5, 2019

વિશ્વના ઘણા દેશો ના પ્રમુખો પાસે ખૂબ જ સુરક્ષિત અને કોઈ પણ હુમલા સામે ટકી શકે તેવી કાર ધરાવે છે પણ

સૌથી મહત્વની કાર એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ધરાવે છે.

“ધ બિસ્ટ”

આ કાર કાર્ડિલેક વન છે,આ કારની કિંમત 10,74,67,500રૂપિયા છે,

આ કાર સ્પેશિયલ તે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ માટે બનાવવામાં આવી હતી,

આ કાર તે ૧૮ ફૂટ લાંબી અને ૮ ટન વજન વાળી છે તેના દરવાજા તે આઠ ઈંચ કરતાં પણ વધારે જાડા છે આ કાર તે ખાસ પ્રકારનું “આર્મર પ્લેટિંગ” ધરાવે છે.

આ કારને “THE BEAST” તરીકે ઓળખવામાં આવે છે,

આ કાર તે પૂર્વ અમેરિકન પ્રમુખ પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ઓબામા ના વખતમાં જનરલ મોટર્સ દ્વારા બનાવવામાં આવી હતી.

આ કારની ખાસિયત એ છે કે બહાર ઓક્સિજન હોય કે ન હોય પણ આ કારની અંદર સ્પેશ્યલ ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે

આ કારની અંદર રાષ્ટ્રપતિ ના બ્લડ ગ્રુપ નુ લોહી તે કાયમી રૂપે કાર ની અંદર રાખવામાં આવે છે.

કારની અંદર ખાસ પ્રકારના “આર્મર પ્લેટિંગ” ને કારણે આ કાર તે બુલેટ પ્રુફ , બોમ્બે પ્રુફ અને મિસાઈલ પ્રુફ છે.

આ કારનો ડ્રાઇવર તે કોઇપણ કટોકટીના સમયમાં પરિસ્થિતિ સામે લડી શકે તે માટે સજ્જ હોય છે અને ડ્રાઇવર તે ખાસ CIA એજન્ટ જ હોય છે

૧-“ફ્યુલટેન્ક તે બુલેટ પ્રૂફ હોય છે”

૨- “કાર ની બારીઓ તે 1 ઇંચ જાડી અને પોલિકાર્બોનેટના સખત કાચની બનેલી બનેલી હોય છે.”

૬- “કાર તે ખાસ પ્રકારની બંદુક અને ટીયર ગેસ થી સજ્જ હોય છે”

૭- “કારનાં વ્હીલ ટાયર તે ખાસ પ્રકારના હોય છે જ્યારે કોઈ ના દ્વારા બાહ્ય રીતે પંચર કરવામાં આવે છે ત્યારે ટાયર તે પોતાનો માળખાકીય આકાર જાળવી રાખે છે”

One thought on “વિશ્વનાં સૌથી શક્તિશાળી વ્યક્તિ ની કાર, જેમાં માણસ વિચારી ના શકે તેવા ફિચર્સ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *